Author: GujaratiGeek
-
300+ ટોપ ગુજરાતી site નું એનાલીસીસ
આજે થોડો free હતો. Client ના reply ની રાહ જોતોતો અને એના વગર કામ આગળ વધે એવું હતું નઈ. તો મને થયું લાવ ને બીજા કેટલા ગુજરાતી બ્લોગ છે જોઈએ અને research/analisis કરીયે. તો google કર્યું “gujarati blogs” પેલા જ બે લિંક મળી જે મને કામ ની લાગી. બીજા બધી લિંક માં કઈ દમ હતો…
-
Da Vinci’s Demons (2013) review
પેલા ટ્રેલર જોઈ લઈ એ લિયૉનાર્ડોભાઈ દ વીંચી એચીયાનોવાળા ની સ્ટોરી છે. 👉 આ સિરીઝ R-rated છે એટલે જો તમારી ઉમર 16 વર્ષ થી નાની હોય તો તમારા વાલી ને પુછીને આ સિરીઝ જોવી. જો તમને આ ટાઈપ ની history, drama અને adventure વાળી series ગમતી હોય તો આ series must watch હો. એક વસ્તુ…
-
અમદાવાદ ની ગરમી
હમણાં બેંગ્લોર થી આયો અમદાવાદ એક દોઢ મહિનો જેવું રહીને. પગ મુક્યો ને એમ થાય કે શું છે આ. કયા રણ માં આવી ગ્યા. 2 સેકન્ડ માં આખા બોડી નું પાણી ચુસાઈ ગયું એવી ગરમી. પણ એનું પૂરેપૂરું કારણ તાપમાન નથી એવું મને લાગે છે. થોડા decision ખોટા લેવાયેલા છે. એક તો જાણે કે AMC,…
-
Reacher(2022) Series Review
આ હા હા હા …. એલનભાઈ રિચસન ગ્રાન્ડ ફૉર્કસ વાળા (મેઈન actor) અને લીભાઈ ચાઈલ્ડ કોવેન્ટ્રી વાળા (લેખક) એ સુ જલસો કરાવ્યો છે ભાઈ……. માજા આવી ગઈ. બઉ ટાઈમે આવી સરસ properly executed series જોઈ. Reacher ની અત્યાર સુધી માં 2 season આવેલી છે અને એ 3જી season માટે એમેજોન વાળા એ લીલી ઝંડી આપી…
-
ઇંગલિશ કે બીજી લેન્ગવેજ કેવી રીતે શીખવી?
freelancing વિષે ની post લખતોતો ત્યાં યાદ આવ્યું જે આ બધું તો ઇંગલિશ વગર તો કોઈ કરી શકવાનું નથી એટલે એમ થયું કે એના ઉપર ય એક પોસ્ટ લખી લઇ એ. પેલી વાત તો બધા ની શીખવાની રીત અલગ અલગ હોય છે. મારી વાત કરું તો મને practical knowledge જલ્દી મગજ માં ઉતરે કારણ કે…
-
12+ websites to earn side income from as a developer or designer or freelancer
તમને તમારું craft ફાવી જાય તો freelancing માં પૈસા એ પૈસા છે. એવી unique વસ્તુ ગોતી કાઢો જેની લોકો ને જરૂર હોય અને એ કરવા વાળા ઓછા હોય. જેમકે adobe CRM expert, ERPNext developer… etc… આ બધા enterprise software છે. company એ લાઈલીધા પછી એ જલ્દી સોફ્ટવેર બદલી નો શકે કારણ કે એમનો ડેટા એમાં…
-
બેંગ્લોર ની વાતું
આ ….હા… હા…. શું સિટી છે બાકી…. મજા આવી ગઈ . દર વર્ષે કામ ના લીધે 25-45 દિવસ બેંગ્લોર માં રોકાવાનું થાય. આમ તો બેંગ્લોર માં બઉ કઈ ખાસ ફરવા જેવું નથી. મ્યુઝિયમ ને કિલ્લો ને એવું બધું છે. પણ weather ને લીધે તમને ત્યાં રેવું ગમે એમ. એકદમ ફુલ લીલું બધું જાડા જાડા જાડવા…
-
Hello world!
👨💻 આ પોસ્ટ નું ટાઇટલ hello world સુકામ રાખ્યું છે? પ્રોગ્રામિંગ ની અંદર જયારે આપણે કામ કરતા હોઈએ અને કોઈ નવી લૅન્ગવેજ શીખતાં હોઈએ ત્યારે સૌથી પેહલા જે કોડ કે સ્ક્રિપ્ટ લખવામાં આવે એનું output hello world આવે એવો કોડ લખવાનો હોય છે. આ એક પરંપરા થઇ ગઈ છે. જયારે પેહલીવાર કમ્પ્યુટર બનાવી ને ચાલુ…