Category: Music
હું કઈ મ્યુઝિક બનાવતો નથી પણ આ તો ખાલી મને જે song ગમે છે એ મુકું છુ. ક્યારેક પોતાનું music બનાવીશ તો મુકીશ.
-
That’s Life – Frank Sinatra
શું સોન્ગ બનાયું છે ફ્રેંકભાઈ સિનાત્રા હોબોકન વાળા. મેં પહેલીવાર આ song જોકર મૂવી માં સાંભયું. મજા આવી ગઈ પેલાના songs આમ lyrics based હતા એટલે તમને meaningful લાગે અને એને લીધે તમને વારં વાર સાંભળવાનું મન થાય. અત્યાર ના આમ beat અને music ઉપર વધારે. ઈ ય તમને વારે વારે સાંભળવાનું મન થાય પણ…
-
Strangers in the night – Frank Sinatra
ફ્રેંકભાઈ સિનાત્રા હોબોકન વાળા. શું ગીત ગાય બાકી. હોલીવુડ માં નામ હો બાકી. અને આ ટ્રિલબી ટોપી નો ક્રેઝ લાવા વાળા આ ભાઈ પોતે. આ સોન્ગ મેં પેલી વાર સાંભળ્યું ત્યારે મને એમ કે કોક પાડોસી ડુંગળી સમારતા હશે બાકી હું તો છોકરો. અમારે કોઈ દી રોવું આવે? મને આમની ઓળખાણ 2 જગ્યા એ થી…