Category: TV Series review
TV series review. તમારી ફેવરિટ કોઈ series હોય તો suggest કરજો.
-
Da Vinci’s Demons (2013) review
પેલા ટ્રેલર જોઈ લઈ એ લિયૉનાર્ડોભાઈ દ વીંચી એચીયાનોવાળા ની સ્ટોરી છે. 👉 આ સિરીઝ R-rated છે એટલે જો તમારી ઉમર 16 વર્ષ થી નાની હોય તો તમારા વાલી ને પુછીને આ સિરીઝ જોવી. જો તમને આ ટાઈપ ની history, drama અને adventure વાળી series ગમતી હોય તો આ series must watch હો. એક વસ્તુ…
-
Reacher(2022) Series Review
આ હા હા હા …. એલનભાઈ રિચસન ગ્રાન્ડ ફૉર્કસ વાળા (મેઈન actor) અને લીભાઈ ચાઈલ્ડ કોવેન્ટ્રી વાળા (લેખક) એ સુ જલસો કરાવ્યો છે ભાઈ……. માજા આવી ગઈ. બઉ ટાઈમે આવી સરસ properly executed series જોઈ. Reacher ની અત્યાર સુધી માં 2 season આવેલી છે અને એ 3જી season માટે એમેજોન વાળા એ લીલી ઝંડી આપી…