Category: Travel
traveling related posts
-
બેંગ્લોર ની વાતું
આ ….હા… હા…. શું સિટી છે બાકી…. મજા આવી ગઈ . દર વર્ષે કામ ના લીધે 25-45 દિવસ બેંગ્લોર માં રોકાવાનું થાય. આમ તો બેંગ્લોર માં બઉ કઈ ખાસ ફરવા જેવું નથી. મ્યુઝિયમ ને કિલ્લો ને એવું બધું છે. પણ weather ને લીધે તમને ત્યાં રેવું ગમે એમ. એકદમ ફુલ લીલું બધું જાડા જાડા જાડવા…