Strangers in the night – Frank Sinatra

ફ્રેંકભાઈ સિનાત્રા હોબોકન વાળા. શું ગીત ગાય બાકી. હોલીવુડ માં નામ હો બાકી. અને આ ટ્રિલબી ટોપી નો ક્રેઝ લાવા વાળા આ ભાઈ પોતે.

આ સોન્ગ મેં પેલી વાર સાંભળ્યું ત્યારે મને એમ કે કોક પાડોસી ડુંગળી સમારતા હશે બાકી હું તો છોકરો. અમારે કોઈ દી રોવું આવે?

મને આમની ઓળખાણ 2 જગ્યા એ થી થઈ એક તો મૂવી જોકર(વાકીન ફિનિક્ષ રીયો પીયેંદ્રયાસ વાળા જેમાં actor છે ઈ) માં આમનું song છે. અને બીજી ડોન રિકલ્સ કવીન્સ વાળા અને ફ્રેન્કભાઈ બેય ભાઈબંધ અને ઈ ય પાછા એ રીતે ભાઈબંધ થયા કારણ કે બેય ની માં એક બીજી ની બેનપણી હતી.

🙏


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *