Tag: Banglore
-
અમદાવાદ ની ગરમી
હમણાં બેંગ્લોર થી આયો અમદાવાદ એક દોઢ મહિનો જેવું રહીને. પગ મુક્યો ને એમ થાય કે શું છે આ. કયા રણ માં આવી ગ્યા. 2 સેકન્ડ માં આખા બોડી નું પાણી ચુસાઈ ગયું એવી ગરમી. પણ એનું પૂરેપૂરું કારણ તાપમાન નથી એવું મને લાગે છે. થોડા decision ખોટા લેવાયેલા છે. એક તો જાણે કે AMC,…
-
બેંગ્લોર ની વાતું
આ ….હા… હા…. શું સિટી છે બાકી…. મજા આવી ગઈ . દર વર્ષે કામ ના લીધે 25-45 દિવસ બેંગ્લોર માં રોકાવાનું થાય. આમ તો બેંગ્લોર માં બઉ કઈ ખાસ ફરવા જેવું નથી. મ્યુઝિયમ ને કિલ્લો ને એવું બધું છે. પણ weather ને લીધે તમને ત્યાં રેવું ગમે એમ. એકદમ ફુલ લીલું બધું જાડા જાડા જાડવા…