That’s Life – Frank Sinatra

That's Life (2008 Remastered)
Song that’s life by Frank Sinatra

શું સોન્ગ બનાયું છે ફ્રેંકભાઈ સિનાત્રા હોબોકન વાળા. મેં પહેલીવાર આ song જોકર મૂવી માં સાંભયું. મજા આવી ગઈ પેલાના songs આમ lyrics based હતા એટલે તમને meaningful લાગે અને એને લીધે તમને વારં વાર સાંભળવાનું મન થાય. અત્યાર ના આમ beat અને music ઉપર વધારે. ઈ ય તમને વારે વારે સાંભળવાનું મન થાય પણ ઈ earworm (stuck song syndrome) ને કારણે એના lyrics ની meaningfulness ને લીધે નઈ.

ફ્રેંકભાઈ સિનાત્રા હોબોકન વાળા વિષે બીજું થોડુંક મેં આ પોસ્ટ માં લખ્યું છે.

🙏


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version