Tag: divorce
-

Choco Brownie – Divorce ની દાસ્તાન
બોલવું ઘણું બધું છે. લખવું ઘણું બધું છે પણ પહેલીવાર એવું બન્યું હશે કે જીભ કે હાથ એકેય નથી ઉપાડતા. વાત એવી છે કે એક છોકરીને મળ્યો હું. ઇન્ટ્રોડક્શન થયું બાયોડેટા થરૂ. પપ્પાએ પહેલા વાત કરી. અમારે પેલા વડીલો વડીલો વાત કરે. પછી છોકરા છોકરી વાત કરે. છોકરી નું નામ છે નિયતિ (of course નામ…