બોલવું ઘણું બધું છે. લખવું ઘણું બધું છે પણ પહેલીવાર એવું બન્યું હશે કે જીભ કે હાથ એકેય નથી ઉપાડતા.
વાત એવી છે કે એક છોકરીને મળ્યો હું. ઇન્ટ્રોડક્શન થયું બાયોડેટા થરૂ.
પપ્પાએ પહેલા વાત કરી. અમારે પેલા વડીલો વડીલો વાત કરે. પછી છોકરા છોકરી વાત કરે.
છોકરી નું નામ છે નિયતિ (of course નામ બદલાવેલું છે)
પછી એમના મમ્મીએ એવું suggest કર્યું કે પેલા છોકરી છોકરો થોડી પોતાની રીતે વાત કરી લે, પછી જો એ બન્નેને compatible લાગે તો પછી આપણે વડીલો involve થઈએ.
નિયતિ નો નંબર મળ્યો.
મેં મેસેજ કર્યો.
સૌથી પહેલા એ જ વસ્તુ જાણવા મળી કે she is Looking for someone in the same field. Which is IT, so that her future partner would understand her better.
આ વસ્તુ મને વિચારવા જેવી લાગી.
એટલે પછી મેં રિપ્લાય કર્યો interesting એમ, કારણ કે મારા મનમાં એવું હતું કે જો બન્ને વ્યક્તિ same field માંથી belong કરે તો બેયના જે disadvantages જે છે એ similar હોઈ શકે. જેમ કે અમારા IT ફિલ્ડમાં એવું જોયેલું હોય તમે કે mostly તમને introverted લોકો અંતર્મુખી જેને કહેવાય એ વધારે જોવા મળે. IT programmers I mean સારા પ્રોગ્રામર્સ પાસે communication skill ઓછી હોય અથવા તો મોડી આવે. Ultimately આ ઓલા જેવું છે કે કંદોઈ કોઈ પાતળો નો હોય અને દરજી કોઈ જાડો ન હોય.
તો જે characteristics જે છે તમારા occupation ના એ defined છે. તો મને એવું વિચાર આવતો હતો કે જો બે વ્યક્તિ same fieldના હશે, બેય introverted હશે તો દુનિયા તો extrovert ને વધારે respond કરે છે, notice ને recognize કરે છે. બેમાંથી એકને તો થોડી થોડી extroverted activity કરવી પડશે.
પછી એવું થયું કે કઈ નહીં જાણીએ સમજીએ શું છે શું નહીં. તો એમ કરતાં કરતાં બધી વાતો કરી. પછી ફોન ઉપર વાત કરી ઘણી બધી. Past ની બાબતમાં, future ની બાબતમાં. And I think she asked me some very interesting questions, but I couldn’t do, I couldn’t provide concrete answers to her because sometimes opening up to someone is very scary thing. I feel like I didn’t do justice in the answers.
એ રીતે થોડું મને એવું લાગ્યું કે મેં એ બધા questions ને justice નથી કર્યું. પણ એક વસ્તુ હતી because કે field સેમ હતું we could relate the things very fast and we can communicate very fast. things were clicking very quickly. So that was there.
પછી મળવા માટેનું નક્કી કર્યું. મળ્યા. હું Little late હતો. And the place was closer to her house than mine.
Nervous as well as ashamed because I was late. She was already there sitting. I mean I didn’t know she was her. So I was casually just looking for a table and she just stood up. The only thing I could think of at that time was to shake a hand with her, so I did that. Too formal, I know. and awkward as well.
ખબર નથી આ બધું શું કામ લખી રહ્યો છું. કારણ કે મને પણ ખબર છે કે આનો કોઈ ખાસ મતલબ નથી. ઘણી વખત એવું પણ થાય છે કે મને એ જ ખબર નથી પડતી કે હું આ બધું શા માટે લખું છું.
પણ અંદરખાને એવું લાગે છે કે, whether it’s because of age or just a tendency I have, my memory has this ability to remember experiences through all five senses and bring them back whenever they’re triggered. It could be a curse, not a boon, because some experiences are better left where they belong.
The good memories are one thing. But when the bad ones come back with the same smell, the same sound, the same feeling as if you’re reliving them all over again, they can completely wreck you.
Maybe, a few years from now, when I’ll be reading this again, I can relive this moment. શું કામ એવું કરવું છે? એ તમે થોડું આગળ વાંચશો એટલે ખબર પડશે.
તો અંદરખાને કદાચ એવું હશે કે, I might forget her.
તો that’s why I might be writing all this all this experience. And in the future, I might refer it back to get the same sad feeling again. 😞
What what happened was she felt really awkward and nervous and આ વસ્તું મારી માટે પહેલી વખત નહોતી એટલે મેં થોડો pause લીધો. આમ તો ખાસ્સો ટાઈમ pause લીધો. અને એણે મને કીધું પણ કે “I mean I am feeling a little bit nervous, so just just wait for a few minutes.” તો બસ અમે એમનેમ બેસી રહ્યા. And I was like
I mean I was just admiring her how she was well spoken, well dressed, she presented herself very well, and she was also articulate about her feelings like “I’m nervous and I just need a little bit of time to process this”. તો પછી મેં કીધું “Oh, take your time, it’s fine.” અને હું પણ થોડીવાર એની સામે નતો જોઈ રહ્યો કારણ કે ઘણીવખત કોઈ સામે જોતું હોય તો પણ આપણને સ્પેશિયલી ગર્લ્સને insecurity feel થાય. તો હું થોડીવાર નીચું જોઈને બેસી રહ્યો. પછી I think મેં જ વાતની શરૂઆત કરી થોડીવાર રહીને. software આ છે તે છે ત્યાંથી શરૂઆત કરી કારણ કે એના વિશે software related હું પણ વધારે લાંબો ટાઈમ બોલી શકું, conversation hold કરી શકું. અને I think she might like that as well because she would be able to easily understand it. તો એ બધી વાત કરી. પણ during this conversation and all I was just like in an awe of how the person in front of me was, not just intellectually, but as well as in a physical way.
બધી અલગ અલગ ટાઈપની વાતો કરી. અમે એક topic થી બીજા topic, બીજા topic થી ત્રીજા topic ઉપર jump કરવા માંડ્યા અને બન્ને એટલા બધા into હતા, I think at least હું તો હતો જ તે મને એમની ખબર નથી. એક topic પૂરો કર્યા પહેલા બીજા topic ઉપર. ખબર નહિ ભાઈ, tuning ક્યો કે vibe કો જે કયો ઈ.
પહેલી વખત બહુ ટાઈમે મનમાં એવી feeling આવી કે opposite gender વાળું વ્યક્તિ મારી અંદર અને મારે related curious હોય અને interested હોય જાણવા માટે. That is a very good feeling and I was very surprised about her knowledge as well and મનમાં ને મનમાં આમ એવો વિચાર આવતો હતો કે this is the living definition of beauty with brain. 🤩
દોઢ કલાક જેવું બેઠા, કલાક જેવું થયું પછી she was expecting a call from home or something, પણ કઈ એવો કઈ ફોન-બોન તો આવ્યો નહોતો. She had a five year old kid (જિતાર્થ, again name has been changed), so she thought like she need to get back home to tuck him in.
તો પણ અમે still બીજી અડધી કલાક વાત કરી. પછી એમ થયું, મને એમ થયું કે ના, એને બહુ રોકવી ન જોઈએ. કારણ કે છોકરીની જાત અને પાછું રાત્રે late ઘરે જવું safe કે nae, તો પછી મેં કીધું કે ભઈ, ચલો નીકળીએ અને in between અમે ice-cream scoop ઓર્ડર કર્યો.
હવે તમને એમ થશે કે શું આ receipt નો ફોટો મૂક્યો છે. પણ હું થોડો sentimental વ્યક્તિ છું. This was our first meet I wanted to capture it in some way. selfie માટે તો પૂછાય નઈ because she wasn’t sure about me. I didn’t want to feel her uncomfortable in any way. Specially not when we were leaving.
ઓફિસે હું મારી વસ્તુ ભૂલી ગયો હતો એટલે હું ઓફિસમાં આવ્યો અને બસ બધી વસ્તુઓ લઈને હું ઘરે નીકળતો હતો. Run વધારે હતો એટલે મેં ઓફિસ આવીને નિયતિ ને કોલ કર્યો જસ્ટ to make sure that she has reached her home and all. Her home was 10 minutes away, mine was something like 20 25 minutes.
She had reached the home and she also, જિતાર્થ was already sleeping so.
તો પછી પણ I think અમે થોડી ઘણી થોડી વાર વાતો કરી ફોન ઉપર. મેં થોડું ઘણું નાનું મોટું કામ બાકી હતું એ પૂરું કર્યું અને પછી હું ઘરે ગયો.
પણ સાલું ત્યાંથી રિટર્ન આવતા આવતા અને even ઘરે જતા જતા એવી મનમાં feeling આવતી હતી જે મને કોઈ દિવસ આવી નહોતી આમ, એવું કહેવાય ને કે પેટમાં ગલીપચી થાતી હોય એ ટાઈપનું. અને બધું આમ whimsical લાગે. બીજા બધા લોકો કેતા હોય ને કે drug કે ગાંજો લીધું હોય ત્યારે જેવી feeling આવે એવું લાગતું તું મને. બધું shiny અને slo mo માં દેખાતું તું ભઈ. 😵💫
મતલબ મનમાં એજ ચાલતું હતું કે if she might have been my life partner then how life would have been, and how life will be. Same આખું જે conversation મગજમાં ફરતું હતું અને I was like ઓલા બધા meme આવે ને રીલ્સમાં, તો એ ટાઈપનું બધું મગજમાં ફરતું હતું.
મારી માટે તો પહેલી વાર હશે કે આટલો hard કોઈના કે હું કોઈને like કરવા મંડ્યો હોઉં. બાકી most of the time I can easily find holes in one’s personality.
નિયતિ ના કેસ માં this was completely opposite, કારણ કે I didn’t thought like this would happen. કારણ કે that introvert extrovert logic which I have told you earlier, અને મને થોડું એવું હતું કે મારી જે life partner હોય એ મારાથી થોડી opposite હોય, તો polar opposite ઘણી વખત attract પણ કરતું હોય છે, certain part of the responsibility I can handle in certain part of the responsibility she can handle, પણ બધી મારી calculation, બધી formula that moment I laid my eyes on her.
પછી તો good morning good night ના મેસેજ ચાલુ થઈ ગયા.
because of જિતાર્થ she has to wake up very early. મારી જેવો માણસ ઉઠે છે 9:30 10:00 વાગ્યે. મોબાઈલમાં જોવું તો 6:30 નો good morning નો મેસેજ આવીને પડેલો હોય.
સવારે ઉઠીને મને મેસેજ કર્યો, That is itself as a male single person very rewarding and appreciative thing.
હું એવો ગાંડું કે આટલી બધી વાર કરું રિપ્લાય આપવામાં તે. એટલે થોડું આમ મનમાં એવું થાય. Obviously હું, મને ખ્યાલ આવે કે હું તરત જ રિપ્લાય આપી દે તો તો.
પહેલી વખત લાઇફમાં એવું બન્યું હશે કે I was anxious to get reply from someone. અને એને લીધે મેં મારો ફોન વારે ઘડીએ unlock કરી કરીને જોયું હોય. first time.
બહુ strange feeling હતી. Usually મને every week એવું નોટિફિકેશન આવે કે “you have used your phone 20 minutes less than previous week”. Digital wellbeing ની જે app હોયને એમાંથી કે ભાઈ તમે તમે તમારો ફોન બહુ ઓછો યુઝ કર્યો છે આ વીકમાં. અને every week ઈ type નું નોટિફિકેશન આવતું હોય છે કારણ કે હું immediate reply આપવા વાળો person નથી.
પણ આ કેસમાં પહેલી વખત એવું થયું કે હું કોઈની મેસેજની wait કરતો અને તરત રિપ્લાય આપી દેતો. Which is a very strange thing to observe in myself and in my behavior as well.
તો બસ આખો દિવસ મેસેજમાં વાત થાય.
સાંજે ફોન પર વાત થાય.
She had lost her father to cancer and her ex-husband was not interested in her he didn’t even look at her.
એમ કરતાં કરતાં ફરીથી મળવાનું નક્કી કર્યું this time with her mother as well as જિતાર્થ.
અને I think ત્યાં કઈક મારી ભૂલ થઈ ગઈ અથવા તો I couldn’t mix up with with them as a family કે શું થયું I don’t know. It could be that she was looking for some validation in terms of behaviour with જિતાર્થ. કે ખબર નઈ યાર શું થયું એ!!
થોડું પહેલી વખત થોડું અજાણું લાગે એમ. તો તરત જ કોઈની જોડે એટલા જલ્દી મેચ ન થઈ શકીએ કે એ રીતે.
મને એવું લાગ્યું કે ઈટ વોઝ અ ટેસ્ટ આઈ એમ પરફોર્મિંગ વિથ જિતાર્થ. એન્ડ આઈ મીન શી વોઝ ઓસમ એઝ ઓલવેઝ એન્ડ શી વોઝ લુકિંગ વેરી બ્યુટીફુલ એન્ડ એવરીથિંગ વોઝ પરફેક્ટ અબાઉટ હર. બટ જિતાર્થ માં થોડું મને એવું લાગ્યું કે એકલી માં અને દાદી પાસે મોટો થયેલો હોય એટલે થોડો લાડલો વધારે હોય, લાડ લડાવ્યા હોય, લાડકોડ રાખેલો હોય એવું લાગ્યું મને.
એટલે બસ પછી આઈ થિંક બે કલાક જેવું ટાઇમ સ્પેન્ડ કર્યો અમે.
એડવેન્ચર પાર્ક ટાઈપ હતું એટલે અલગ અલગ રાઈડ્સમાં, અમુક રાઈડ્સમાં બધા બેઠા, અમુક રાઈડ્સમાં જિતાર્થ બેઠો.
અને જ્યારે જવાની વાત હતી ત્યારે મેં મતલબ, એવું ઓફર કર્યું હતું કે હું તમને ડ્રોપ કરી દઉં એમ.
થોડું મેં ટ્રાય કર્યો એમને આગ્રહ કરવાનો, પણ આઈ થિંક she had some other plan. or she told me that she hadn’t told જિતાર્થ about me so, Drop someone off at home he might suspect something because kids nowadays are so smart સો, that could be a reason.
પછી એ દિવસે રાત્રે પણ વાત કરી. I just wanted to make sure that they reached home.
તો એ વાત થઈ.
પછી બીજે દિવસે સવારે, મારે વહેલું ઉઠવાનું હતું એટલે આઈ થિંક મેં ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો હતો.
પછી આઈ થિંક એક-બે કલાક રહીને પછી એનો મેસેજ આવ્યો કે, “She doesn’t want to move forward with this this thing, whatever this is.” So, બસ ધેટ.
આઈ fealt વેરી સેડ અબાઉટ ઈટ. I was also, I was thinking we would workout some sort of solution or agreement to move forward with life, and obviously, I would feel myself very lucky if we could.
તો ખાલી આ રીતની બે-ત્રણ દિવસની ઓળખાણ, મેં વાતો અને બહુ મોટું બ્રેકઅપ થઈ ગયું હોય, એ ટાઈપની ફીલિંગ આવે છે. અને that’s what I am… એટલે જ આ પોસ્ટ લખી રહ્યો છું.
Was I emotionally attached with the person or not? Should I be this sad?
શું મગજમાં ચાલે છે, શું સાચું છે, શું થવું જોઈએ ઈ કંઈ ખ્યાલ નથી આવતો.
મારું ઓવર થિન્કિંગ જે છે એને લીધે હોય, કદાચ એવું પણ હોય કે I hold myself very accountable… જે પરફોર્મ કરવાનું પ્રેશર હોય, એને લીધે પણ કદાચ એવું થઈ શકે કે મેં અમુક સવાલના જવાબ ખોટા આપી દીધા હોય.
ખબર નહીં ફરીથી હું ક્યારે આવા feeling ફીલ કરીશ.
મને એમ થયું કે લાવ આ વસ્તુને record કરી લઈએ.
ઈ પણ ખબર નથી કે ઈ નિયતિને ક્યારે ફરીથી મળીશ કે નઈ
ખાલી મારુ જે લાઇફની જે ટાઈમલાઈન છે એમાં એક નાનો એવો ડોટ જે છે. ઈ આ એક્સપિરિયન્સ પણ હોય.
I took it very stoically. અને પછી મેં શાંતિથી પૂછ્યું, I mean કે શું રીઝન અથવા તો where can I improve so that I can be the best partner for my future partner. I can be the best husband for my future partner. But pehli વખત પછી એવું કીધું કે….
“It’s actually feelings and vibes” અને પછી એવું કીધું કે “I think I am not okay for this now”
બની શકે કારણ કે એની age મારા કરતા નાની હતી so.
પછી મેં સામેથી બે વસ્તુ સજેસ્ટ કરી. I’m not sure whether I should or not.
એક વસ્તુ તો સ્પિરિચ્યુઅલ અને રિલિજિયસ હતી. અને બીજી વસ્તુ જે હતી એમાં હું અને જે
જીમી કાર (Jimmy Carr) જે છે, કોમેડિયન, એના વિડિયોસ ઘણી વખત જોઉં છું. અને એ
કોમેડી તો કરે જ છે બહુ સારી, પણ જે લાઈફ એડવાઈસ જે આપે છે, વચ્ચે વચ્ચે એનિકડોટ્સ
અને મતલબ જ્યારે જ્યારે લોકો એને બધા ક્વેશ્ચન કરે એમાં એ એક ફની આન્સર આપે, એક
સિરિયસ આન્સર આપે. તો એમાં એક પેરેન્ટિંગ ઉપર એણે સારો વસ્તુ કીધેલી. અને બધી એટલે
નાની નાની જ હોય, શોર્ટ… શોર્ટ વિડીયો જ હોય. પણ ઈ બે ત્રણ સેન્ટેન્સ એવા કહી
દેને કે તમને આમ ચોંટી જાય એમ મગજમાં ને એ રીતના ને તમને વિચારવા માટે મજબૂર કરી દે
એમ. તો એવા બે વિડીયો હતા, જે મેં મોકલા. બેઉ કાઇન્ડ ઓફ સિમિલર પેરેન્ટિંગ ટેકનિક
ઉપર.
અને મને ખબર નથી કે, did I step over the line કે નહીં. પણ it is hard to know what
other people is feeling when you are, texting someone. તો ખબર નઈ મેં મોકલી છે, મને અંદરોઅંદર મને એવી ઈચ્છા છે, એવું એવું માનવું છે કે મારી જેમ બીજા બધા લોકો જે છે એ પણ એવું ઈચ્છતા હશે કે they would improve themselves day by day.
હોય, કદાચ ઘણાને એવુંય હોય કે they don’t want to change. પણ હું એવું અઝ્યુમ કરીને ચાલું છું કે એ લોકો પોતાની જાતને ઇમ્પ્રુવ કરવા માગતા હશે, તો આપણે એમને ડિરેક્શન આપવું જોઈએ. જેનાથી તે એમની લાઈફ ઈઝી થઈ શકતી હોય, ઇન શોર્ટ ટર્મ આઈધર ઇન શોર્ટ ટર્મ ઓર ઇન લોંગ ટર્મ. તો એ વસ્તુ આપણે કરવી જોઈએ. અને કોઈ એવી વસ્તુ મારા માટે કરે, તો then I would be really appreciative.
પણ મોસ્ટ ઓફ લાઈફ લેસનમાં એવું જ થયું છે કે કોઈ… કોઈ એવું મેન્ટોર હોય કે કોઈ… કોઈ એવું વ્યક્તિ મળ્યું હોય કે જેને… જેના એડવાઈસ ઉપર આપણે ચાલી શકીએ. Of course friends are there અને એ લોકોએ બહુ ખાસો સપોર્ટ આપ્યો છે અને they have put up with me for ups and downs of life. પણ જ્યારે એડવાઈસ કે એવી કોઈ વાત આવે… Obviously my… my father is there અને he is a very experienced guy, obviously. પણ certain things, અમુક વસ્તુ જે છે એ it is hard to explain in words how you are feeling.
તો ખબર નઈ, આ… અને ખબર નઈ હું આ શું લખી રહ્યો છું, શું કરી રહ્યો છું. પણ લાઈફમાં પહેલી વખત એવું બન્યું કે કોઈ વ્યક્તિ હોય જે આટલી બધી મારા મગજમાં ફરતી હોય. કારણ કે ટિપિકલી, જનરલી એવું થતું હોય છે કે I don’t easily get impressed by someone. કારણ કે whatever their thing is, I’m able to crack it down like in a short version or in a… in an articulate way that this, this, this happened that’s why this. તો એ કોઈ બિહેવિયર હોઈ શકે, કોઈ એક્શન હોઈ શકે, આ છે, તે છે એ રીતના. તો ખબર નઈ આ સાયકોલોજીનો પાર્ટ છે કે નહીં શું છે. અને મને એ પણ ખબર નથી કે how I know about this.
પણ જનરલી એવું થાય કે કોઈ નવી વસ્તુ આવે, નવી ટેકનોલોજી આવે, તો મને આમ જોઈને ખબર પડી જાય કે અચ્છા, આ લોકોએ આ ટેકનીકનો યુઝ કરીને આવું કર્યું હશે, જેનાથી એમને આવું રીઝલ્ટ જે છે એ અચીવ થયું. તો સેમ વસ્તુ I think મારું મન જે છે એ હ્યુમન બિહેવિયરમાં પણ એવું ટ્રાય કરી રહ્યું છે કે આવું આવું થયું હશે અથવા તો તમારી, તમારો નેચર અને ટેન્ડન્સી આવી હશે એટલા માટે તમને આવું આવું આવું ફેસ થાય છે. તમને અથવા તો કોઈ, કોઈ વ્યક્તિને એ રીતના. તો ખબર નઈ, પણ આ વખતે આ વ્યક્તિમાં મારા એ બધા જે હથિયાર હતા એ બધા બુઠા થઈ ગયા. અને ઈવન મતલબ I don’t know what is happening to me.
તો બસ કહેવાની વાત એ જ છે કે ખબર નઈ બીજા બધા લોકો કઈ રીતના આ વસ્તુમાંથી બહાર નીકળતા હશે. મને તો એક જ વસ્તુ આવડે છે, which is to do my work. ખબર નઈ હવે… ઓબવિયસલી મતલબ time heals all wounds. પણ I’m not sure whether I have that luxury of time or not. ખબર નઈ, only time will tell.
એક બાજુ મારું મન જે છે એ આ વસ્તુથી, આ એક્સપિરિયન્સથી બહાર નીકળવા માંગે છે, પણ ઓબવિયસલી જેમ મેં કીધું એમ મેમરી જે છે, memory could be a curse. તો એ વારેઘડીએ comeback કરે છે.
બસ બીજી બાજુ એક મનમાં એક પ્રકારની ચિંતા આવ્યા કરે છે કારણ કે છોકરીને પપ્પા નથી, છોકરીના દીકરાને પણ પપ્પા નથી. છોકરી અને છોકરીનો દીકરો અને એની મમ્મી, ત્રણ જણા બંગલામાં રહે છે, અને છોકરીની age થતી જાય છે, છોકરીને job નથી. પપ્પા નથી જેમ મેં કીધું. ભાઈ છે, એ job કરે છે પણ ઈ કેટલી જગ્યાએ પહોંચી શકે?
તો આ બાળકનું શું થશે અને આ છોકરીને જે પાછળ જે આ ભોગવીને આવેલી છે, જે બધી યાતના, એમાંથી એને બહાર કાઢી, પોતે બહાર નીકળી શકશે કે નહીં? અને નીકળશે તો પોતે કઈ રીતે એને પોતાને life partner ટાઈમસર, age થાય એ પહેલાં મળી જશે કે નહીં? કે શું થશે એમ? તો ઈ વાતની પણ થોડી-થોડી મનમાં ચિંતા રહ્યા કરે છે. ખબર નઈ શું થશે. Only time will tell.
The brain is not braining anymore.
Anyways, thank you for reading my… yap.
🙏
Update 1: it’s been 72 hours:
I don’t think I will ever meet someone like her. Well, This will make the bar high for my future partner 🤷♂️ If I ever get one.
Shahbuddin rathod je sterio type ni vaat karta hoy che ae real che. juvaniya o ne kidhu hoy ke shakmarket ma thi shak lai aav to e shak a leto aave ane prem ma y padto aave. kok na 6okra mande ramadva ane shayrio mane lakhva 😂
Bhagvaan j kare ae saara mate karta hase athva to mara karma aeva hase k aa janam ma aeni sathe vadhare time spend n kari sakyo.
Peli vakhat avel banyu hase ke koi Chokri ne pamva mate hu aakash patal aek karva ready hoy pan because she understood my work and was impressed by it(I hope) but nai lakhyu hoy aa janam ma.
kaam par focus thatu nathi, pile up thaya Kare che amuk delay thay che. magaj overthinking ma chalu jaay che k aam karyu hot to saru hatu tem karyu hot to kadach na no padet. ખબર નઈ યાર. એક જવાબ મળી ગયો હોત તો closure મળી જાત
જે થાય એ સારા માટે થાય એવું માનવાનું બીજું શું?
કદાચ એવું પણ હોય કે કોઈક બાર ની શક્તિ એ અમને ભવિષ્ય માં કોઈ મોટી હોનારત થી અમને રોક્યા હોય. શુ ખબર ? 🤷♂️
The feeling I felt after talking and seeing her it was something magical. I think it was due to she was able to understand my work and think the way I think towards a problem.
Ghani badhi vastu keviti and discuss karvi ti because maro chinta valo swabhav aetle worst scenario ni preparation chalu thai gai ti man ma.
Ane kayak ne kyak aene lidhe j she might have felt off with me. I don’t know.
Kaik direction ane validation mali jaat life ma to saru hatu becuase je effort hu nakhu chu ae towards the right path che k nai aeni khali 1 hint pan mali jati hot to saru hatu yar…
hashe bhagvane koi biji mara mate raakhi hase. aevu manvanu. pan ae mane maanvama nathi aavtu.
aane pan aek sign samajvani hoee sake k what I could have if I work hard or earn more money. then maybe one day I could have partner like her pan aema badhi paisa ni equation fail thei jaay che. hu 10-15 karod bhegay kari lay pan tya sudhi ma 40 varas no thai jaau to pachi su matlab ane paisa aavi jaay pachi emotional support deva vala automatic ubhaa thai jata hoy che to m y mare su jarur che. khabar nai upar valo kai game rame ke pachi mara karmo mane su batave che.
pan aa salo moh kevi ajab ni vastu che nai.
aavu badhu thay tyare aa loko j k che k paranavu j nathi, ae badha ni vaat sachi lage kyarek. vandha revu saru because there is no benefit as a male now a days. haju sudhi to aevu mane lagyu nathi. Mane marriage na long term benefits dekhay che. Pan ghana che mari aaju-baju k they choose not to marry. joi a koi saru partra nai male to mare y aemni line ma j besi javanu thase.
hu samju chu k this is the one of the most important decision you take in life and there is no way of telling you have took the right one or not.
kevu khali 3 divas ni olkhal koi vyakti sathe ane hu supplimentry ni jem pana bharu chu. jyare maro khud no niyam aevo che k tame koi vyaktni sathe thoda divas spend n karo 1 ghar ma tya sudhi aene tame olkhi n sako Male hoy k female.
kadach aevu pan hoy sake ke koik sakti o ae joyu hoy ke aa chokro Niyati ne ane જિતાર્થ ne jevi joi a che aevi life nai aapi sake aetle aemne aeva sanjog ubha karya hoy or niyati ne aevi sign dekhadi hoy k ae naa padi de. hoe sake 🤷♂️
aa badhu thayu che tyare thi aa 2 song mara magaj ma farya kare che aam earworm thai gya che https://www.youtube.com/watch?v=KZGWfHdfWQs and https://www.youtube.com/watch?v=UMMZWMbdv2w
Lana Del Rey – Cinnamon Girl ane Gigi Perez – Sailor Song
aa badha genz vala na songs aam music wise sara lage pan sala lyrics ma bau dark hoy che kyarek. pan aama to joke amuk lyrics mari situation explain kare che.
2 vastu kaam kare che mara experience thi aa thought process ma thi baar nikalva mate. long walks or long drives ane talking with someone not about this but about in general. so I will do that. Basically I am creating new memory and connections to supress/overright the old one. This one.
moh kevi vastu che nai? Have mne samjaay che ke pela na jamana ma ધીંગાણા (યુદ્ધ) kem thai jata ta aa vastu mate.
Ghani vakhat loko job ma aevu nathi karta hota k je company gamti hoy ane aema interview aapvo hoy ae pehla biji 2-3 comapny ma interview aape potani skill brush up karva mate. Mari sathe aevu bou thatu tu collage ma. karan ke mari pase skill ane intelligence khari but I think I don’t have the looks. I am fit compared to others at my age but I am not that fair skinned. so collage ma exam na 15-20 divas pela 6okario achanak futi nikle vaato karva mande message karva mande collage ma bolave roj. pachi khabar padi k aa to last time preparation karva mate use kare che મારો. pan hu pacho ભળવાઈ jau ડાઈ ડાઈ vaato kare to mane aem lage ke aa sachan badhu k ti hase. aetle aevu pan hoi sake. Magaj aevi vastu che ne k overtink karya kare su kariye. matrimonial context ma pan mari sathe 1 vaar aani sivay pan aevu thayu che aevu mane lagyu. aeni vaat pachi kyarek karsu. su kariye?
એક વસ્તુ જે હું ધંધા માં follow કરું છું એ હવે મને એવું લાગે છે કે મારે martrimony માં પણ લાગુ કરવી પડસે 😅
“જે જાય છે એ મારું નથી અને મારું છે એ જાય નઈ” 🤣
મેં ઘણા એવા example જોયેલા છે કે જેમાં છોકરો-છોકરી એક બીજા ને જોવે meeting કરે પાછી ના આવે અને પાછી 2-4 વરસ પછી નો છોકરા ને કોઈ મળે નો છોકરી ને કોઈ મળે એટલે આમ મળે પણ ક્યાંય લગન નું સેટ નો થાય એટલે પાછા ફરીથી meeting કરે અને ત્યારે બેય થાકી ગયા હોય એટલે પાછી હા પાડી દે. 2-4 વરસ માં પોતાની value સમજની હોય એટલે થોડા standard પણ નીચા કર્યા હોય એટલે મેળ આવી જાય.
આ નિયતિ ની case માં મને સમજનું નઈ કારણ કે જો એને હું ન ગમ્યો હોત તો પેલી વાર મળ્યા પછી જ ના પાડી દીધી હોત. યા તો એમ હોય કે પોતે નિર્ણય ન લઈ સાકી હોય એટલે મમ્મી ઉપર છોડ્યું હોય અને પાછી મમ્મી એ ના પાડી હોય. નહીંતર એની હા હોય પણ કોઈ એ એવું કીધું હોય કે તને આના કરતા ઘણા સારા મળી જશે ઉતાવળ નો કર. અથવા એમ પણ હોય કે હું જિતાર્થ સાથે first meeting માં એના expectation જેટલું mix up ન થઈ શક્યો હોય 🤷♂️ શુ ખબર !!!
ઘણી બધી વસ્તુઓ હતી જે મારે નિયતિ ને પૂછવી તી જો વાત આગળ ચાલી હોત તો જેમકે કઈ type ના movies ગમે? genre wise પછી What is your love language? etc…. મને એમ કે ઈ થોડી મારી સાથે at home feel કરે પાછી પૂછીશ ત્યાં તો ભાઈ નું પત્તું જ કપાઈ ગયું 😂
હસે હવે જે થયું એ.
Update 2:
She messaged me and I am over the fucking moon. I think this will be some sort of relationship or something. I am not trying to change her answer about me. If I could help her in anyway(generally in life) then I’d be at peace.

Leave a Reply Cancel reply